Entrance Test Result

Ph.D. Merit Cum Entrance Test 2022-23 સંદર્ભે કોઈ પણ પ્રકારના ગ્રીવાન્સ હોય તો તારીખ: 11/10/2022 ના સાંજના 06:00 વાગ્યા સુધી ઈમેલ એડ્રેસ: phd.2022@sauuni.ac.in પર ઈમેલ મારફત મોકલી આપવાનું રહેશે.

In case of any kind of grievances related to Ph.D. Merit Cum Entrance Test 2022-23, kindly mail your grievances to the email phd.2022@sauuni.ac.in before 11/10/2022 06:00 PM.